( 0278 ) 2521422
College Icon

G H Sanghvi Shikshan Mahavidyalaya

Excellence in Education Since 1964

News - G H Sanghvi Shikshan Mahavidyalaya

News & Updates

કોલેજની માહિતી મૂકવા બાબત...

Feb 19, 2026

Read More

કોલેજ ભરતી જાહેરાત

Feb 09, 2026

Read More

તારીખ 16 /12 /2025 ના રોજ યોજાયેલ જુનિયર ક્લાર્કની દ્વિતીય લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબત..

Dec 22, 2025

Read More

તારીખ 16 /12 /2025 ના રોજ યોજાયેલ જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષાની આન્સર કી જાહેર કરવા બાબત...

Dec 16, 2025

તારીખ 16 /12 /2025 ના રોજ યોજાયેલ જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પૈકી કોઈ ઉમેદવારને વાંધો હોય તો bhavnagarkmandal@gmail.com પર તારીખ : 18/12/2025 ના સાંજે પાંચ વાગ્યા સુધીમાં મેઈલથી આધાર પુરાવા સહીત રજૂઆત કરવી. નિયત કરેલ સમય મર્યાદા બાદ  કરેલ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી જેની સ્પષ્ટ નોંધ લેવી.

Read More

તારીખ 28 /09 /2025 ના રોજ યોજાયેલ જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષાનું ફાઈનલ પરિણામ

Dec 01, 2025

G.H. Sanghavi Shikshan Mahavidyalaya, Bhavnagar દ્વારા તારીખ 28/09/2025 ના રોજ યોજાયેલ જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર.

Read More

નવરાત્રી પર્વ ની ઊજવણી

Sep 28, 2025

કોલેજ ખાતે 29/09/2025 ના રોજ નવરાત્રી પર્વ ની ઉજવણી થનાર છે

Read More

તારીખ 28 /09 /2025 ના રોજ યોજાયેલ જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષાની આન્સર કી

Sep 28, 2025

Read More

તારીખ 28 -9 -2025 ના રોજ જુનિયર ક્લાર્ક ની લેખિત પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ

Sep 28, 2025

Read More

જૂનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભે સૂચના

Sep 28, 2025

આ પરીક્ષાની આન્સર કી તથા પ્રોવિઝનલ રીઝલ્ટ વેબસાઈટ ઉપર મુકેલ છે તે સંદર્ભે આપની કોઈ રજૂઆત હોય તો દિવસ ત્રણ તારીખ 01/10 /2025 ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં જ આપેલ ઈમેલ આઇડી bhavnagarkmandal@gmail.com પર ઇમેલ આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.અન્ય કોઈ માધ્યમથી આવેલી રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.માત્ર અને માત્ર ઉપર આપેલ ઈમેલ આઇડી પર જ આવેલી રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઈ રજૂઆત નથી તો મળેલ પરિણામ સ્વીકારી લેવામાં આવ્યું છે તેમ માની લેવામાં આવશે.

Read More

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા બાબતે

Sep 18, 2025

તારીખ 28/09/2025 ના રોજ કોલેજ ની ખાલી પડેલ જુનિયર ક્લાર્ક ની જગ્યા માટે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજનાર છે. આ પરીક્ષા માટેના કૉલ લેટર લાયક ઉમેદવારો ને મોકલી દીધેલા છે.

Read More